રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ
દક્ષિણ ગુજરાત સહિત આ શહેરોને ઘમરોળશે મેઘરાજા
બંગાળમાં વરસાદી સિસ્ટમ બની હોવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આગામી 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદનું જોર વધશે
વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે
હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી