ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ

તાપી, ભરૂચ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર 

બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી

 ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ 

સારા વરસાદના કારણે અનેક ડેમ પાણીથી છલોછલ