અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી 

રાજ્યમાં આગામી પાંચ વરસાદી માહોલ યથાવત રહેશે

11 ઓગસ્ટના પણ ભારે વરસાદ ની આગાહી 

12 ઓગસ્ટના બનસકાંઠા , સાબરકાંઠા , અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની સંભાવના