ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળી શકે છે મેઘરાજા

 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી 

8 અને 9 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા જૂનાગઢ પાણી પાણી થયું

દાતારની સીડીઓ પર વહેતા પાણીથી અદભૂત દ્રશ્ય સર્જાયું 

અમદાવાદમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી