રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી  

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે

22,23 અને 24 જુલાઇએ  અતિભારે વરસાદ થવાની આગાહી 

રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય: હવામાન વિભાગ