ક્યૂટનેસ અને અભિનયને કારણે જાણીતી છે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે કો-ઓર્ડ સૂટમાં શેયર કર્યો  સ્ટનર લુક

આલિયા એ અલગ અલગ અંદાજમાં  આપ્યા પોઝ 

Heart of stoneના ટ્રેલર લોન્ચમાં જોવા મળી આલિયા ભટ્ટ

ટ્રેલર લોન્ચમાં બ્લેઝર-પેન્ટમાં સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટના ક્યૂટ  ફોટો થયા વાયરલ 

બોલિવૂડથી હોલિવૂડની સફર પર પહોંચી છે આલિયા ભટ્ટ 

સુંદર સ્માઈલ, કિલર પોઝ, રકુલ પ્રીતનો જુઓ ક્યૂટ અંદાજ