આમળા
વિટામિન યુક્ત આમળા લીવર, ડાઇઝેશન, સ્કિન અને વાળ માટે સારા માનવામાં આવે છે.
શરદીમાં ખાંસી-કફમાં આરામ મેળવવા માટે મધ ગુણકારી છે. જે તમારા શરીરને ગરમ રાખે જ છે
મધ
બદામ
વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટથી યુક્ત બદામ દૂધ અથવા મધની સાથે શરદીમાં બદામનું સેવન કરવાથી ઠંડીથી બચાવે છે.
સંતરા
સંતરા વિટામિન સીથી ભરપૂર હોય છે. શિયાળમાં તે ત્વચાને સુંદર બનાવે છે
આદુ
ઐષધીય ગુણોથી ભરપૂર આદુ તાવ, એસીડીટી, કફ અને અપચામાં પણ આદુ વાળી ચા રામબાણ સમાન છે.
ઘી
જો તમે નિયમિત રૂપે વર્કઆઉટ કરી રહ્યા હોય તો ઘી તમારા શરીરને શિયાળમાં ખૂબ જ ફાયદો કરશે.
ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન મળી આવે છે જે શિયાળામાં શરીરના તાપમાનને સંતુલિત રાખે છે.
ઈંડા
લસણ
શરીરમાં જયારે લોહીનો પ્રવાહ ધીમો થઇ જાય છે ત્યારે તેને બેલેન્સ કરવા માટે તમે લસણનું સેવન કરી શકો છો.
તુલસી
વિટામિન-A, વિટામિન-C, કેલ્શિયમ આયર્નથી યુક્ત તુલસી શરદીમાં વાયરલ ઇન્ફેક્શનથી સુરક્ષા કરે છે.
મરી
ગરમ તાસીર વાળા મરી ભોજનના સ્વાદ વધારવાની સાથે સાથે શરીરને પણ ગરમ રાખે છે.