શાકાહારીઓ માટે ગાયનું દૂધ સૌથી મોટો સ્ત્રોત છે.

ઇંડા વિટામિન- Dની સાથે પ્રોટીન પણ આપે છે.

મશરૂમ પણ શાકાહારીઓ માટે સારો વિકલ્પ છે.

નારંગી વિટામિન C અને D બંને આપે છે.

માછલીમાં વિટામિન- D વધુ માત્રામાં જોવા મળે છે.