ડાયાબિટીસના દર્દીઓમાં હાઈ બ્લડ સુગરનું જોખમ વધારે હોય છે. તેથી દર્દીઓએ મીઠી વસ્તુ બિલકુલ ન ખાવી જોઈએ.

ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે તમે કેટલાક એવા ડ્રિંકનું પણ સેવન કરી શકો છો, જેનાથી તમને ઘણો ફાયદો મળી શકે

જો કે આ વસ્તુઓનો સ્વાદ થોડો બેસ્વાદ અને કડવો હોઈ શકે છે, પરંતુ તેનાથી  જે ફાયદો થશે તે ખૂબ જ સારો છે.

શ્રેષ્ઠ પીણાંના સેવનથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે

આ રહ્યા ડાયાબિટીસના દર્દીઓ માટેના શ્રેષ્ઠ પીણાં

કારેલાનો રસ

લીમડાનો રસ

જવનું પાણી

જિનસેંગ ટી

તુલસીના બીજ