ઉનાળામાં લોકો મોટાભાગે ઠંડી વસ્તુઓ ખાવા-પીવાનું કરે છે પસંદ
આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે શરીરને અંદરથી આપે ઠંડક
ઠંડા તાસીર વાળા શાકભાજી ઉનાળામાં આરોગ્યને રાખશે સ્વસ્થ
ઉનાળાના આહારમાં હેલ્ધી શાકભાજી ઉમેરો, સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ રહેશે યોગ્ય
દૂધી : આ ઠંડા તાસીર વાળી શાકભાજી શરીરને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખશે
પાલક પોષક તત્વો અને આયર્નનો ભંડાર છે, તેને આહારમાં કરો સામેલ
પાચનક્રિયા સુધારવાની સાથે-સાથે બ્લડ પ્રેશરમાં પણ પાલક છે ફાયદાકારક
પાણીથી ભરપૂર કાકડીને સલાડ અને રાયતા બનાવીને ખાઈ શકાય છે