Credit: Al Generated
06 September 2025
થશે ચમત્કારિક ફાયદા! એક ગોળનો ટુકડો તમારા સ્વાસ્થ્ય માટે 'ખજાનારૂપ'
કહેવાય છે કે, જમ્યા પછી ગોળ ખાવો જોઈએ. આનાથી પાચનક્રિયામાં સુધારો આવે છે.
પાચનક્રિયામાં સુધારો
ગોળ શરીરના જે ટોક્સિન્સ હોય છે, તેણે બહાર કાઢી દે છે. ગોળ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
બ્લડ પ્રેશર
ગોળ ખાવાથી શરીરમાં એનર્જી આવે છે અને થાક દૂર થાય છે.
શરીરમાં એનર્જી
ગોળથી શરદી-ઉધરસની તકલીફ દૂર થાય છે અને ગળાની ખરાશથી પણ રાહત મળે છે.
શરદી-ઉધરસ
ગોળમાં રહેલ કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે. લીવરને ડિટોક્સ કરે છે અને સ્વસ્થ રાખે છે.
હાડકા મજબૂત થશે
ખાંડની તુલનામાં ગોળનો વપરાશ કરવો એ વધુ ગુણકારી માનવામાં આવે છે.
ગોળ ગુણકારી
વધુમાં જોઈએ તો, ગોળ ત્વચા અને વાળ માટે પણ લાભદાયી માનવામાં આવે છે.
વાળ માટે લાભદાયી
Photo Credit: Social Media
આ પણ વાંચો
બાળ ગોપાલને શયન કરાવવા માટે આ મંત્રોનો જાપ કરો
શું Annual Pass માટે નવો FASTag ખરીદવાની જરૂર છે?
ઘરે જ બનાવો ઉધરસ માટે આયુર્વેદિક દવા, તમારે ફક્ત 2 વસ્તુઓની જરૂર પડશે
આ પણ વાંચો
સપ્ટેમ્બરમાં આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, થશે આર્થિક લાભ
ભારતમાં કેટલા રંગના પાસપોર્ટ છે, વ્હાઈટ પાસપોર્ટ કોને મળે છે?
10 દિવસ પછી ભારતમાં લાગશે ચંદ્રગ્રહણ, બપોરે આ સમયે શરૂ થશે સૂતક કાળ