હૃદય સંબંધિત સમસ્યાઓના કેસ સતત વધી રહ્યા છે
(credit: Social media)
લોકો નાની ઉંમરમાં જ હૃદય રોગનો બની રહ્યા છે શિકાર
(credit: Social media)
આ લક્ષણો હૃદય રોગ તરફ કરે છે ઈશારો
(credit: Social media)
સતત ઉબકા અને ઉલટી
(credit: Social media)
બ્લડ પ્રેશર હાઈ રહેવું
(credit: Social media)
છાતીમાં દુખાવો, ખાસ કરીને ડાબી બાજુએ
(credit: Social media)
શ્વાસ લેવામાં તકલીફ અથવા શ્વાસથી જોડાયેલી સમસ્યાઓ
(credit: Social media)
બેચેની અને છાતીમાં દબાણનો અનુભવ
(credit: Social media)