આ 6 વસ્તુ ખાધી તો તમારા હાડકાં થશે નબળા 

06 ફેબ્રુઆરી, 2025

કેલ્શિયમ હાડકાં માટે જરૂરી છે. હાડકાંને મજબૂત રાખવા માટે કેલ્શિયમનું પૂરતું પ્રમાણ હોવું જરૂરી છે.

કોલ્ડ ડ્રિંકથી બચો. તેમાં રહેલા ફોસ્ફેટ્સ હાડકાંમાંથી કેલ્શિયમ શોષી લે છે.

રેડ મીટ ખાવાનું ઓછું કરો. વધારે સેવન યુરિક એસિડ વધારી શકે છે, જે હાડકાંને નબળા બનાવે છે.

કેક અને મીઠાઈ ઓછી ખાઓ. વધુ શુગર હાડકાંમાં કેલ્શિયમ શોષણને અટકાવી શકે છે.

વધુ પડતી ચા પીવાથી બચો. તેમાં રહેલા કેટેચિન હાડકાંમાંથી કેલ્શિયમ ઓછું કરી શકે છે.

વધુ દારૂ ખતરનાક છે. દારૂ કેલ્શિયમ શોષાવવાથી રોકે છે અને તેને યુરિન દ્વારા બહાર કાઢી શકે છે.

તેલ વાળો ખોરાક ઘટાડો. તેલ અને ફેટ કેલ્શિયમના શોષણમાં અવરોધ ઉભો કરી શકે છે.

તંદુરસ્ત હાડકાં માટે સારો આહાર અપનાવો. દૂધ, પનીર અને લીલા શાકભાજી વધુ ખાઓ.