શિયાળામાં શક્કરિયા ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે
શક્કરિયા પોષકતત્વોથી ભરપૂર છે
શક્કરિયામાં ફાઇબર, પોટેશિયમ, વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે
શિયાળામાં તેનું સેવન હિતકારી છે
શક્કરિયાનું સેવન પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે
શક્કરિયા વજન ઘટાડવામાં મદદરૂપ છે
શક્કરિયા કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે
શક્કરિયા ખાવાથી આંખો સ્વસ્થ રહે છે