શિયાળામાં  સ્ટ્રોબેરી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે

રોજ ખાઓ સ્ટ્રોબેરી થશે આ ગજબ ફાયદા

સ્ટ્રોબેરીમાં વિટામીન સીનો સ્ત્રોત સારામાં સારો હોય છે

 વજન ઘટાડવાથી લઇને અનેક રીતે હેલ્થ માટે ફાયદાકારક છે

સ્ટ્રોબેરીમાં એન્ટી ઓક્સિડન્ટ્સનું પ્રમાણ સારું હોય છે

સ્ટ્રોબેરીમાં ફાઇબરનું પ્રમાણ ભરપૂર હોય છે  

 સ્ટ્રોબેરીમાં રહેલા તત્વો તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે

 સ્ટ્રેસ લેવલ ઘટાડવાનું કામ કરે છે

 સ્ટ્રોબેરી વારંવાર થતાં શરદી-ખાંસીને દૂર  કરે છે