સ્વાદની સાથે ગુણોનો ખજાનો છે અનાનસ
અનાનસમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, ફાસ્ફોરસ, મેગનીઝ અને ફોલેટથી ભરપૂર હોય છે
વિટામિન સીથી ભરપૂર આ ફળ સ્કિન માટે ખુબ ઉપયોગી છે
અનાનસનો રસ હાડકાંને મજબૂત કરવામાં પણ મદદરૂપ છે
અનાનસમાં મેંગેનીઝ અને કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે
તેના સેવન કરવાથી હાડકાં જ નહીં પણ દાંત પણ મજબૂત બને છે
હૃદય સંબંધિત રોગોને આપણાથી દૂર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
અનાનસનો જ્યૂસ પીવાથી વજન ઘટાડી શકો છો
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અસરકારક છે