શિયાળામાં મગફળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
તેમાં ફાઈબર, હેલ્ધી ફેટ અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે
તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે
હૃદય સંબંધિત સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે
તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે
મગફળીનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
તેનું સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે