ડુંગળી ખાવાના લાભ

સલાડમાં ખાવામાં આવતી કાચી ડુંગળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે

કાચી ડુંગળીમાં સલ્ફર તત્વ અને જરૂરી વિટામીન હોય છે

જે શરીરના બધા રોગોને દૂર કરે છે

ડુંગળીને ગરમીની ઋતુમાં ખાવી જોઈએ તેનાથી શરીરમાં લૂ લાગવાથી રાહત મળે છે

ડુંગળીનો રસ પીવાથી પેટને લગતી બિમારીઓથી છૂટકારો મળે છે

 તેમજ શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે

શરદી અને ઉધરસથી છૂટકારો મળે છે