કિવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
તેને સુપર ફ્રુટ પણ કહેવામાં આવે છે
કિવી શારીરિક નબળાઈને દૂર કરે છે
રોગો સામે લડવામાં પણ મદદ કરે છે કિવી
ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે કીવી છે ફાયદાકારક
કીવી આપણી ત્વચાની ઘણી સમસ્યા દૂર કરે છે
કીવી વિટામિન C,E, K અને પોટેશિયમ વગેરે તત્ત્વોનો સારો સ્ત્રોત છે
શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે