ફણસ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે

ફણસના આ એક મોટા ફળમાં 100 થી 300 બીજ જોવા મળે છે

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

વજન ઘટાડવા માટે ફાયદાકારક

વાળ, ત્વચા અને આંખો માટે ખૂબ ફાયદાકારક છે

શરીરના હાડકાને મજબૂત રાખવા માટે મદદ કરે છે

સ્વાસ્થ્યની સાથે સાથે સ્કીન પ્રોબ્લેમમાં પણ આપશે મોટી રાહત આપે છે