આદુ શરીર પર કરે છે જાદુ
આરોગ્યની ઘણી સમસ્યાઓનું નિદાન છે આદુ
ઔષધીય ગુણોથી ભરપૂર છે આદુ
અનેક બીમારીઓથી રાહત આપે છે આદુ
પાચન તંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે
ગળાની ખરાશ અને કફ જમા થઇ જવા પર આદું ખુબ જ ફાયદો છે
મોસમી શરદી અને ફલૂ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે
મહિલાઓએ આદુંનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ
ડાયાબિટીસ કરે છે કંટ્રોલ