મગમાં હોય છે ચિકનથી વધારે પ્રોટીન
મગમાં એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી ઈન્ફ્લામેટ્રીના ગુણ હોય છે.
મગ ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે.
મગ ડાઈજેસ્ટ સિસ્ટમને વધુ સારી કરે છે.
મગ ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.