કાકડી  આપણી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે

કાકડી ખાવાના ઘણા ફાયદા છે,

કાકડીમાંથી આપણા શરીરને ભરપૂર પાણી મળે છે

 તે શરીરને ઠંડક આપવાનું કામ કરે છે

 તે ચહેરાની ત્વચાને હાઈડ્રેટેડ રાખવાનું કામ કરે છે

ત્વચાને નેચરલ ગ્લો મળે છે

ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે તમે કાકડીનો ઉપયોગ કરી શકો છો