લવિંગનો ઉપયોગ ઘણી વાનગીઓમાં સ્થાયી મસાલા તરીકે થાય છે

લવિંગ ભોજનનો સ્વાદ અને ખુશ્બૂ બંનેમાં વધારો કરે છે

લવિંગ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત કેટલાય ફાયદાઓ થશે

 મોસમી ચેપ સામે રક્ષણ આપવાનું કામ કરે છે

 રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

 બ્લડને ડિટોક્સ કરવાની સાથે બ્લડ શુગર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે

એક રિસર્ચ મુજબ લવિંગમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે

લવિંગ દાંતના દુઃખાવા અને સાંધાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે

મોંઢાની દુર્ગંધ પણ દૂર થાય છે