HDFC બની વિશ્વની ચોથી સૌથી મોટી બેંક
વિશ્વની Top-5 બેંકોમાં ભારતની એકમાત્ર બેંક
HDFC Bank માં HDFC Ltd નું મર્જર થયું
HDFC બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 14 લાખ કરોડ રૂપિયા
વિશ્વની સૌથી મોટી બેંક જેપી મોર્ગનનું માર્કેટ કેપ 34.13 લાખ કરોડ રૂપિયા
ચીનની ICBC 18.7 લાખ કરોડના મૂલ્ય સાથે વિશ્વમાં બીજા ક્રમે
BoA યાદીમાં ત્રીજા નંબરે છે, તેનું માર્કેટ કેપ 18.66 લાખ કરોડ
એગ્રી બેંક ઓફ ચાઈના 5માં નંબરે, તેનું માર્કેટ કેપ 13.84 લાખ કરોડ
વાયુસેનામાં 'તેજસ'ના 7 વર્ષ પૂર્ણ, જાણો કેટલું છે પાવરફૂલ