WPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ બની ચેમ્પિયન

મુંબઈની ઓલરાઉન્ડર હેલી મેથ્યુઝને મળી પર્પલ કેપ

1. હેલી મેથ્યુઝે 10 મેચમાં લીધી 16 વિકેટ

2. યુપીની સોફિયાએ 9 મેચમાં લીધી 16 વિકેટ

3. મુંબઈની અમેલિયા કેરે 10 મેચમાં લીધી 15 વિકેટ

4. મુંબઈની વોન્ગે 10 મેચમાં લીધી 15 વિકેટ

5. મુંબઈની સાઈકા ઈશાકે 10 મેચમાં લીધી 15 વિકેટ