ટીમ ઈન્ડિયાના તેજ બોલર મોહમ્મ્દ શમી તેની પત્નીને લઈને રહે છે ચર્ચામાં

હસીન જહાં તેની વાઈફ છે

શમી અને હસીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને બંન્ને અલગ-અલગ રહે છે

હસીન જહાંનો ગોગલ્સમાં સ્વેગ

રેડ કલરના ડ્રેસમાં ઈન્ટરનેટ પર છવાયા ફોટા

શોર્ટ વન પીસ ડ્રેસમાં લાગી આકર્ષક 

 ગ્રીન ડ્રેસમાં લાગી ગ્લેમરસ

હસીન જહાંને સાડી પહેરી ગમે છે, તે સાડીમાં કોઈ એકટ્રેસથી ઓછી નથી લાગતી

ગોળ કેપ અને વન પીસ ડ્રેસમાં લાગી સ્ટાઈલિશ