પાંપણ આંખોને સુંદરતા અને સુરક્ષા આપે છે

07 સપ્ટેમ્બર 2023

Pic Credit: pixabay/freepic

શું તમે વિચાર્યુ છે કે પાંપણ વારંવાર કેમ ઝપકે છે ?

શા માટે ઝપકે છે પાંપણ

આપને જણાવી દઈએ કે પાંપણ ન ઝપકે તો આંખો સુકાઈ શકે છે, આંખો લાલ થઈ જશે જે ઘણુ નુકસાનકારક છે

પાંપણ ન ઝપકે તો શું થાય?

આંખોના સ્પેશ્યિલિસ્ટ માને છે કે પાંપણો ઝપકાવવાથી આંખોની સફાઈ થાય છે 

શા માટે જરૂરી?

 પાંપણો જેવી બંધ થાય છે તે જ સમયે એક નમ પદાર્થ નીકળે છે આંખોના કચરાને સાફ કરે છે 

આંખોની સફાઈ

આ ઉપરાંત આંખોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ કોર્નિયા પાંપણ ઝપકાવતી વખતે ઓક્સિજન લે છે 

કોર્નિયા લે છે ઓક્સિજન

લોકો દર 4 થી 6 સેકન્ડે પાંપણ ઝપકાવે છે. તબીબો પણ એક મિનિટમાં 15થી 20 મિનિટમાં પાંપણ ઝપકાવવાની સલાહ આપે છે

કેટલીવાર ઝપકાવવી પાંપણ

હોઠની કાળાશ દૂર કરવા માટે અપનાવો આ રીત