અમેરિકાની આર બોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ 2022નો ખિતાબ જીતી છે

 આ દરમિયાન પૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ સ્ટેજ પર જોવા મળી હતી

હરનાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

 હરનાઝ પોતાની સ્પીચમાં છેલ્લે 'નમસ્તે યુનિવર્સ' કહે છે

લાઇન સાંભળ્યા બાદ હરનાઝ  રડી પડે છે જુઓ વીડિયો

મિસ યુનિવર્સ બન્યા પહેલાં હરનાઝે અનેક સ્પર્ધા જીતી હતી

2021માં મિસ યુનિવર્સ બની હતી