હરનાઝ કૌર સંધૂ પોતાની બ્યૂટીથી સૌનું ધ્યાન ખેંચે છે
ચંદીગઢની બ્યુટી ક્વીન હરનાઝનો દરેક લુક ચાહકોને ખુબ પસંદ આવે છે
હરનાઝ કૌર સંધુ મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે
હરનાઝ કૌર સંધૂ,જે 21 વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સ બની
હરનાઝ કૌરે પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે.
મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર હરનાઝ સંધુ હંમેશા ચર્ચામાં રહે છે
સ્ટોનથી ડિઝાઈન કરેલા ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી મિસ યુનિવર્સ
આ ડ્રેસમાં તે ખુબ જ ક્યુટ લાગી રહી છે
હરનાઝની સોશિયલ મીડિયા પર લાંબી ફેન ફેન ફોલોઈંગ છે.
Credit: harnaazsandhu_Instagram
અનુષ્કાની સ્ટાઈલ જોઈને ફેન્સે કહ્યું, તારક મહેતાના બઘાને કોપી ન કરો