કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના દીકરાએ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું

સુરતના હરમિત દેસાઈ અને તેની ટીમે ટેબલ ટેનિસમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો 

ભારતે 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

હરમીત દેસાઈનુ CWG 2022માં શાનદાર પ્રદર્શન

 ટેબલ ટેનિસ ટીમે સિંગાપોરની ટીમને હરાવી 

 ગોલ્ડ મેડલ મળતા જ હરમિતના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો

 પીએમ મોદી ,ગૃહરાજ્ય અને રમતગમત પ્રધાને  હરમિતને શુભેચ્છા પાઠવી