હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ખુબ ચર્ચામાં રહે છે

હાર્દિક નતાશાના રોયલ વેડિંગ ફોટો સોશિયલ મીડિયા પર થયા છે વાયરલ 

માત્ર લગ્ન જ નહિ સંગીતથી લઈ હલ્દીમાં પણ બંન્ને ક્યુટ લાગી રહ્યા હતા

નતાશાએ સિલ્વર ડ્રેસમાં પોતાનો ચાર્મ બતાવ્યો

 નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

 સ્ટેડિયમમાં મેચ સિવાય તે અવારનવાર પોતાના ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે

ચાહકો નતાશા સ્ટેનકોવિકના ફોટાને ખૂબ પસંદ કરે છે

 હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકનું બોલિવૂડ સાથે કનેક્શન છે

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિકના પુત્રનું નામ અગસ્ત્ય છે