T20 વર્લ્ડ કપની વચ્ચે ટીમ ઈન્ડિયાએ ચાર સિરીઝ માટે  ટીમની જાહેરાત કરી

 ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રોહિત, રાહુલ અને કોહલીને આરામ

કેપ્ટન હાર્દિક પંડ્યા ડિસેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરશે

ભારતને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 T20 અને ત્રણ વનડે મેચ રમાશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ 18 નવેમ્બરના રોજ વેલિંગટનમાં રમાશે

બીજી ટી-20 મેચ 20 નવેમ્બરે માઉન્ટ માઉંગાનુઈમાં રમાશે

ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ 22 નવેમ્બર નેપિયરમાં રમાશે