પુત્રને અભ્યાસ કરાવતો જોવા મળ્યો Hardik Pandya, જુઓ Video

હાર્દિક અને નતાશાને અગસ્ત્ય નામનો પુત્ર પણ છે

હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે

સમય મળતા જ પુત્ર અગસ્ત્ય  સાથે સમય પસાર કરતો જોવા મળે છે હાર્દિક પંડ્યા

પપ્પા પંડ્યા સાથે પુત્રનું ક્યુટ બોન્ડિંગ

અગસ્ત્યને અભ્યાસ કરાવતો જોવા મળ્યો પંડ્યા

પિતા-પુત્રના ક્યુટ વીડિયો પર આવ્યું રાશિદ ખાનનું દિલ

થોડા દિવસો પહેલા જ પુત્ર અગસ્ત્યસાથે મસ્તી કરતો જોવા મળ્યો

હાર્દિક-ક્રુણાલ આઈપીએલમાં અલગ અલગ ટીમમાંથી કેપ્ટનશીપ કરી ઈતિહાસ રચ્યો

કોઈ પણ મેચ હોય માતા-પુત્ર સ્ટેડિયમમાં પહોંચી જાય છે

ઉર્ફીએ પહેર્યું બબલગમથી બનેલુ ટોપ, જુઓ Photos