હાર્દિક પંડ્યાએ નતાશા સાથેનો ગ્લેમરસ ફોટો શેર કર્યો

હાર્દિક ગ્રીસ વેકેશનામાંથી પરત ફરી બેંગલુરુ પહોંચ્યો

બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા

કેપ્શનમાં લખ્યું, 'આ પોસ્ટ મારા પ્રેમની પ્રશંસા કરવા માટે 

 પોસ્ટમાં શેર કરેલી તસવીરો  ગ્રીસ વેકેશનની છે