વેલેન્ટાઇન ડે પર ક્રિશ્ચિયન રીત-રિવાજ મુજબ લગ્ન કર્યાં

હાર્દિક નતાશાના લગ્ન ઉદયપુરમાં થયા

લગ્નમાં 2 વર્ષનો પુત્ર પણ સાથે જોવા મળ્યો   

હાર્દિક પંડ્યાએ લગ્નના આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા

ફોટોમાં નતાશા સફેદ ગાઉનમાં અને હાર્દિક બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે

નતાશા એક્ટ્રેસ અને મોડલ છે અને સર્બિયાની રહેવાસી  છે

લગ્ન બાદ હાર્દિક અને નતાશા પોતાના મિત્રો સાથે ફોટો ક્લિક કર્યા

1 જાન્યુઆરી 2020ના રોજ, હાર્દિક પંડ્યાએ નતાશાને  પ્રપોઝ કર્યું હતુ

જુઓ બંન્નેનો લગ્નનો ક્યુટ વીડિયો