બાદશાહનું ફેમસ ગીત 'કાલાચશ્મા' પર  ખેલાડીઓએ ડાન્સ કર્યો

હાર્દિક પંડ્યા ભાઈ કૃણાલ પંડ્યા સાથે દુબઈમાં રજા માણી રહ્યો છે

 પાર્ટીમાં તેમની સાથે ઈશાન કિશન અને કૃણાલ પંડ્યા પણ છે

 આ  વીડિયો હાલ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે

હાર્દિક પંડ્યાએ ધોનીને ડાન્સ સ્ટેપ શીખવાડ્યા

 ધોની પંડ્યા બ્રધર્સ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 1-0થી સિરીઝ જીતી

હાર્દિકના ફેવરિટ ક્રિકેટર માહી છે