હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ ફોટો શેર કર્યા
નતાશા સ્ટેનકોવિક મિરર સેલ્ફી શેર કરી
સોશિયલ મીડિયા પર છવાઈ હાર્દિક પંડ્યાની પત્ની
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની ખુબ સુંદર છે
પત્ની નતાશા સ્ટેનકોવિક સ્ટાઈલ મામલે અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે
અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિક તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે
નતાશા સ્ટેનકોવિક બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે