હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામે T20 સિરીઝ રમીને ભારત પરત ફર્યો છે

 ક્રિકેટમાંથી મળેલા બ્રેકનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યો છે 

ખેલાડી પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે

હાર્દિક પંડ્યા પત્ની નતાશા સ્ટેનકોવિક પાસેથી ડાન્સ શીખતો જોવા મળ્યો

ખેલાડીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે

વીડિયો જૂઓ

વીડિયોમાં તેની પત્ની હાર્દિકને ડાન્સ શીખવતી જોવા મળી રહી છે

હાર્દિક પંડ્યા  ડાન્સ મૂવ્સ શીખવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો

 એક યુઝરે લખ્યું કે આ બધું જવા દો, હાર્દિક ભાઈ, આપણે ગરબા રમીએ