હાર્દિક પંડ્યા હાલમાં ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે

પતિ હાર્દિકને સપોર્ટ કરવા નતાશા ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે

T20 World Cup વચ્ચે હાર્દિક પંડ્યાએ ફેમિલી સાથે જોવા મળ્યો

પત્નિ નતાશા અને પુત્ર અગસ્ત્ય સાથે  હાર્દિક પંડ્યાએ કરી  મસ્તી

નતાશા સાથે રોમેન્ટિક થયો હાર્દિક પંડ્યા

 પુત્ર અગસ્ત્યનો લુક ચાહકોને ખુબ પસંદ આવ્યો