પંડ્યા બ્રધર્સ હંમેશા ક્રિકેટને લઈ ચર્ચામાં રહે છે

બંન્ને ભાઈની પત્નીઓ પણ સુંદરતામાં અભિનેત્રીને ટક્કર આપે છે

હાર્દિક પંડ્યાની ભાભી ખુબ જ સુંદર છે

કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી ઇવેન્ટ અને સેલિબ્રિટી મેનેજર છે

બંનેની પહેલી મુલાકાત વર્ષ 2015માં થઈ હતી

ફિલ્મી સ્ટાઈલમાં કૃણાલે પંખુડીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતુ

 પંખુડી શર્મા ખૂબ જ સ્ટાઇલિશ હોવાની સાથે સાથે દેખાવમાં પણ સુંદર છે 

ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા એક પુત્રનો પિતા છે

કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા ખૂબ જ સુંદર છે