હાર્દિક પંડયાને પહેલી વખત મળ્યા નતાશાનાં માતા-પિતાને મળ્યો
જમાઈ રાજાને જોઈ ઈમોશનલ થઈ ગયા સાસુ
ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વીડિયો શેર કર્યો
વીડિયો જૂઓ
હાર્દિકની પત્ની પોતના કેમેરામાં આ સુંદર પળને કેદ કરી
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક 2020માં સગાઈ કરી હતી
30 જુલાઇ 2020 ના રોજ હાર્દિકના ઘરે પુત્ર અગસ્ત્ય પંડ્યાનો જન્મ થયો
આ વીડિયો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે