કાર અકસ્માત બાદ રિકવરી મોડ પર છે રિષભ પંત

આ ગંભીર અકસ્માતમાં ક્રિકેટરના જમણા પગની  સર્જરી કરવામાં આવી હતી

ધુંટણ પર Knee-Cap બાંધી ચાલી રહ્યો છે પંત

હવે પહેલી વખત Knee-Cap વગર જોવા મળ્યો પંત

દિલીપ ટ્રોફીમાંની સેમિફાઈનલમાં જોવા મળ્યું પંતનું નવુ રુપ

પંતના આ એક ફોટોએ તેના સ્વસ્થ થવાની આશા જગાવી છે

 ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

 ટૂંક સમયમાં મેદાન પર જોવા મળશે પંતની એક્શન?

MS Dhoniએ પાલતું શ્વાન સાથે કર્યું કેક કટિંગ, જુઓ Video