ગુજરાત ટાઇટન્સે ડેબ્યૂ સિઝનમાં IPLનું ટાઇટલ જીત્યું 

જીત બાદ હાર્દિક પંડ્યા પત્ની અને પુત્ર સાથે મુંબઈ પહોંચ્યો હતો

વીડિયો જૂઓ

Credit: Viral Bhayani

હાર્દિક પત્ની અને પુત્ર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો

હાર્દિક પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળ્યો હતો

નતાશા સ્ટેનકોવિક સફેદ ટોપ અને પર્પલ લોઅરમાં જોવા મળી હતી

કૃણાલ પંડ્યા હાર્દિકને લેવા આવ્યો હતો

Credit: Viral Bhayani

કૃણાલ સાથે અગસ્ત્યની ક્યૂટ મોમેન્ટ જોવા મળી હતી