હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ !

હાર્દિક પંડ્યા  ટેસ્ટ ક્રિકેટનું ફોર્મેટ છોડી શકે છે.

 હાર્દિક પંડ્યા 2019થી પીઠના દુખાવાથી છે પરેશાન 

 હાર્દિક પંડ્યાને વર્ષ 2019માં પીઠમાં ઈજા થઈ હતી ત્યારથી તે પીઠની ઈજાથી પરેશાન છે 

વર્ષ 2019માં પીઠમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેની સર્જરી પણ થઈ હતી

હાર્દિક પંડ્યા પહેલાની જેમ બોલિંગ કરી શકતો નથી, જેના કારણે તેને નુકસાન સહન કરવું પડે છે.

આગામી બે વર્ષમાં ટીમ ઈન્ડિયાએ T20 અને ODI વર્લ્ડ કપ રમવાનો છે. જો હાર્દિક ફિટ નથી તો તેને અને ટીમ ઈન્ડિયા બંનેને નુકસાન છે.