હરભજન સિંહની પત્ની ગીતા બસરા છે ખુબ સુંદર

ચર્ચામાં છે હરભજન સિંહની પત્ની ગીતા

ગીતા બસરા લાંબા સમય બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરશે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે

ગીતા બસરાએ 2015માં હરભજન સિંહ સાથે લગ્ન કર્યા હતા. 

લગ્નના એક વર્ષ પછી તેણે પુત્રી હિનાયાને જન્મ આપ્યો

 2021માં ગીતા બસરાએ પુત્ર જોહન વીરને જન્મ આપ્યો

હવે ગીતા બસરા ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે.

હાલમાં અભિનેત્રીએ ફોટોશૂટના ફોટો શેર કર્યા હતા

આ ફોટોમાં ગીતા ખુબ સુંદર લાગી રહી છે