નોઈડાના રોડ પર દોડતા એક છોકરાનો વીડિયો વાયરલ થયો છે

Credit- Social Media

ઉત્તરાખંડના પ્રદીપની મહેનતના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.

Credit- ANI

આનંદ મહિન્દ્રાએ પ્રદીપને 'આત્મનિર્ભર' ગણાવ્યો

હરભજને પ્રદીપને 'સાચો ગોલ્ડ' કહ્યો

વિડિઓ જુઓ

Credit- Vinod Kapri Twitter

ક્રિકેટર કેવિન પીટરસન પણ પ્રદીપનો ફેન બની ગયો છે

Credit- Kevin Pietersen Instagram

પીટરસને વીડિયોને રિટ્વીટ કરીને પ્રદીપના વખાણ કર્યા છે

Credit- Kevin Pietersen Instagram

આ વીડિયો ફિલ્મમેકર વિનોદ કાપરીએ શેર કર્યો છે.

Credit- Vinod Kapri Twitter