હરભજન સિંહ પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

ભારતીય ટીમને ઐતિહાસિક મેચો જીતવામાં હરભજન સિંહની મહત્વની ભૂમિકા 

1998 માં ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી

ભારત માટે 103 ટેસ્ટ, 236 વનડે અને 28 ટી-20 રમી 

હરભજન સિંહે ક્રિકેટમાં પણ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા 

  23 વર્ષે તેણે ક્રિકેટને હંમેશ માટે અલવિદા કહેવાનો નિર્ણય કર્યો