37 વર્ષનો થયો સ્પેનનો દિગ્ગજ ટેનિસ સ્ટાર રફેલ નડાલ 

નેટવર્થ - 1260 કરોડ , 1000 કરોડની વધુની પ્રાઈઝ મની જીતી 

ટેનિસ કરિયરમાં કુલ  22 ટાઈટલ જીત્યા 

15 વર્ષ ડેટિંગ કર્યા બાદ Xisca Perello સાથે કર્યા લગ્ન 

 14 ફેન્ચ ઓપન અને 4 યુએસ ઓપન જીત્યો હતો

2 ઓસ્ટ્રેલિયન ઓપન, 2 વિલ્બનડન ઓપન અને 2 ઓલિમ્પિક મેડલ પણ જીત્યો

એક સમયે સતત 209 અઠવાડિયા સુધી વર્લ્ડ રેકિંગમાં નંબર 1 રહ્યો

37માં જન્મદિવસે  2445 પોઈન્ટ સાથે વર્લ્ડ રેકિંગમાં  15માં સ્થાને છે

હનુમાનજીની આવી તસ્વીરો ઘરમાં લગાવવાથી વધશે સુખ-સમૃદ્ધિ