આજે તનય પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે

ફિલ્મ 'ડોન'થી તનયે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

તે ફિલ્મ 'તારે જમીન પર'માં રાજન નામના દિવ્યાંગ બાળકના રોલમાં જોવા મળ્યો હતો

તનયને ફિલ્મ 'સ્લમડોગ મિલિયનેયર'માં કામ કરવાની તક મળી

ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'માં તનય છેડાએ રિઝવાનના બાળપણનો રોલ પ્લે કર્યો હતો

વર્ષ 2011માં તનયે જર્મન ફિલ્મ 'Hexe Lilli- Journey to Mandolan'માં કામ કર્યું હતું

તનય છેડાએ 2019માં  તેની શોર્ટ ફિલ્મ 'Irresponsible' આવી

તનય છેડાએ 12 જૂન 2023ના રોજ બિઝનેસવુમન  જુવેકા પાંડા સાથે લગ્ન કર્યા

OTT પર આવી રહી છે સોનમ કપૂરની ફિલ્મ Blind,જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે